Purple Cap in IPL 2026: એશાન મલિંગાએ ભુવનેશ્વર કુમારને પછાડી ટોચનું સ્થાન મેળવ્યું, જાણો સૌથી વધુ વિકેટ લેનાર બોલરો વિશે

Purple Cap in IPL 2026: એશાન મલિંગાએ ભુવનેશ્વર કુમારને પછાડી ટોચનું સ્થાન મેળવ્યું, જાણો સૌથી વધુ વિકેટ લેનાર બોલરો વિશે

Sports
2026-04-30T10:10:03

IPL 2026માં બોલરો વચ્ચેની જંગ વધુ રોમાંચક બની છે. સનરાઇઝર્સ હૈદરાબાદના એશાન મલિંગાએ શાનદાર બોલિંગના જોરે પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે....

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર નવા ટોલ દર જાહેર, જાણો ક્યા પ્લાઝા પર કેટલો ટોલ ચૂકવવો પડશે

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પર નવા ટોલ દર જાહેર, જાણો ક્યા પ્લાઝા પર કેટલો ટોલ ચૂકવવો પડશે

Gujarat
2026-04-30T10:22:23

Ahmedabad–Dholera Expressway Toll Rates 2026: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે 29 એપ્રિલથી વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો. હવે અમદાવાદથી ભાવનગરની મુસાફરીમાં 1 કલાકનો ઘટાડો થશે....

Ahmedabad: વટવામાં 'દૃશ્યમ' ફિલ્મ જેવી ઘટના, 34 વર્ષે ખાળકૂવામાંથી મળ્યા યુવતીના મૃતદેહના અવશેષો; જાણો સમગ્ર કેસની વિગત...

Ahmedabad: વટવામાં 'દૃશ્યમ' ફિલ્મ જેવી ઘટના, 34 વર્ષે ખાળકૂવામાંથી મળ્યા યુવતીના મૃતદેહના અવશેષો; જાણો સમગ્ર કેસની વિગત...

Gujarat
2026-04-30T10:38:58

વર્ષ 1992માં આ હત્યા થઈ હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે....

Ahmedabad: સોલામાં આશરે 60 કરોડના ખર્ચે બનશે ભવ્ય ઉમિયા મંદિર, જાણો ખાસ વિશેષતાઓ

Ahmedabad: સોલામાં આશરે 60 કરોડના ખર્ચે બનશે ભવ્ય ઉમિયા મંદિર, જાણો ખાસ વિશેષતાઓ

Gujarat
2026-04-30T10:52:59

સોલા માં પાટીદાર સમાજના કુળદેવી જગતજનની શ્રી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યુ છે. જાણો શું છે વિશેષતા...

ગાંધીનગરમાં યોજાશે BRICS દેશોની હાઈલેવલ બેઠક, PM નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ

ગાંધીનગરમાં યોજાશે BRICS દેશોની હાઈલેવલ બેઠક, PM નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ

Gujarat
2026-04-30T11:12:08

ભારત હાલમાં BRICS દેશોનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે....

Summer Vacation 2026: ઉનાળુ વેકેશન આવી ગયું, અમદાવાદની આસપાસ ફરવા લાયક આ સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલશો

Summer Vacation 2026: ઉનાળુ વેકેશન આવી ગયું, અમદાવાદની આસપાસ ફરવા લાયક આ સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલશો

Lifestyle
2026-04-30T11:48:52

આવતીકાલથી મોટાભાગની શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી રહ્યું છે. ઉનાળુ વેકેશન આવે એટલે બાળકોને લઈને ફરવા જવાનો સમય. આજે અમદાવાદની આસપાસ ફરવા લાયક સ્થળો વિશે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે....

Devbhoomi Dwarka News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ દ્વારકામાં ડિમોલિશન, રૂપેણ બંદર નજીક ગેરકાયદે દબાણો હટાવાયા

Devbhoomi Dwarka News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ દ્વારકામાં ડિમોલિશન, રૂપેણ બંદર નજીક ગેરકાયદે દબાણો હટાવાયા

Gujarat
2026-04-30T11:50:16

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની સપાટા બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ દબાણો દૂર થવાની શક્યતા છે....

Junagadh: વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિરના પાટોત્સવમાં દલિતોને અલગ બેસાડ્યાનો આક્ષેપ, 5 શખ્સો સામે ફરિયાદ

Junagadh: વિસાવદરના ભૂતડી ગામે રામજી મંદિરના પાટોત્સવમાં દલિતોને અલગ બેસાડ્યાનો આક્ષેપ, 5 શખ્સો સામે ફરિયાદ

Gujarat
2026-04-30T12:05:31

તાજેતરમાં ભૂતડી ગામે રામોજી મંદિરનો પાટોત્સવ યોજાયો હતો....

Silver Price Today in Ahmedabad: ચાંદીના ભાવમાં ફરી તેજી, આંતરરાષ્ટ્રીય તણાવની અસર બજાર પર જોવા મળી; જાણો આજના લેટેસ્ટ ભાવ

Silver Price Today in Ahmedabad: ચાંદીના ભાવમાં ફરી તેજી, આંતરરાષ્ટ્રીય તણાવની અસર બજાર પર જોવા મળી; જાણો આજના લેટેસ્ટ ભાવ

Business
2026-04-29T10:22:53

Silver Rate Today in Ahmedabad: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી છે....

Pakistan: "અમારી પાસે એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી, ભારતની સ્થિતિ ઘણી સારી": પાકિસ્તાની મંત્રીનું દર્દ છલકાયું

Pakistan: "અમારી પાસે એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી, ભારતની સ્થિતિ ઘણી સારી": પાકિસ્તાની મંત્રીનું દર્દ છલકાયું

International
2026-04-29T10:52:39

પાકિસ્તાનના જાણીતા મીડિયા હાઉસ Samaa TV ને આપેલા ઇન્ટરવ્યૂમાં મલિકે દેશની ઉર્જા સુરક્ષામાં રહેલી મોટી ખામીઓ પરથી પડદો ઉઠાવ્યો હતો....